નીડની ભીડથી તૂટી ડાળી, |
Wednesday, November 7, 2007
ચરર ચરર મારું ચકડોળ ચાલે, |
Saturday, October 20, 2007
અંતથી કયારેક શરુઆત થઈ હશે, |
જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને |
Posted by
Maulik's Blog
at
4:48 PM
Labels: હરીન્દ્ર દવે
Saturday, September 29, 2007
આ છોકરીઓ ગજબની ચીજ છે ! |
Monday, September 10, 2007
છલોછલ જામ નયનના અને રસપાન કરતા રહ્યા તમે... |
ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો; |
થાય સરખામણી તો ઊતરતા છીએ,તે છતાં આબરુને દીપાવી દીધી, |
શ્યામ….. શ્યામ…. શ્યામ…. શ્યામ… |
કહેવતો
- ગાજ્યાં મેઘ વરસે નહી ને ભસ્યાં કુતરાં કરડે નહી. |
Posted by
Maulik's Blog
at
3:28 PM
Labels: લોક સાહિત્ય - કહેવતો
Friday, August 31, 2007
કોઇની પણ વાતમાં પડતો નથી, |
અનુભવ થઇ ગયો એવો મને એકવાર પીછાનો, |
માનવના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો |
Monday, August 27, 2007
જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી |
Wednesday, August 22, 2007
કહી દો આ સૌ પારેવાંને, |
Friday, August 10, 2007
વાત વર્ષોની જર્જર પુરાણી હતી, એક રાજા હતો એક રાણી હતી, |
લોહીની નદીઓ વહે છે રોકો |
ક્યારેક અનુભવોમાંથી અમૃત શોધીએ છીએ, |
મજા પડે તો તરત હું મિજાજ બદલું છું, |
Posted by
Maulik's Blog
at
4:47 PM
Labels: રાજેન્દ્ર શુક્લ
જીવનમાં કઈ કમી છે, શી કમી છે આપને નહીં કહું, |
Posted by
Maulik's Blog
at
4:47 PM
Labels: ગની દહીંવાલા
તારી નજરમાં જ્યારે અનાદર બની ગયો, |
અહીંયા જ મારા પ્રણયની કબર છે |
દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે, |
ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ |
Posted by
Maulik's Blog
at
4:45 PM
Labels: જવાહર બક્ષી
માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે; |
મોહતાજ ના કશાનો હતો કોણ માનશે? |
થોડોય પરિચય નથી છતાં સંબંધ છે, |
મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો |
Posted by
Maulik's Blog
at
4:43 PM
Labels: હરીન્દ્ર દવે
મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી, |
Posted by
Maulik's Blog
at
4:43 PM
Labels: Sher, શૂન્ય પાલનપૂરી
હાથ આવ્યું હતુ હરણ છૂટ્યું, |
પર્વતને નામે પથ્થર,દરિયાને નામે પાણી, |
ખબર નથી એને હું શું કહી ગયો |
આ સંસાર સાગરમાં, તરી જવુ છે |
સંબંધોના સથવારે મળતા રહીશું. |
Monday, August 6, 2007
ચોરીને દિલ મારું તમે શરમાવ છો કેમ ? |
આભાર તારો કે આવી મિત્રતા આપી, |
અરે ઓ ગરમ મસાલેદાર વાનગી.. |
Saturday, July 21, 2007
વિસ્મરણમાં છે ઝૂલવાનો સમય, |
Posted by
Maulik's Blog
at
10:49 AM
Labels: Sher, શોભિત દેસાઈ
રૂપ કૈફી હતું, આંખો ધેલી હતી, ને હથેળીમાં એની હથેળી હતી |
Posted by
Maulik's Blog
at
10:49 AM
Labels: શોભિત દેસાઈ
શબ્દો જેવા કાગળ પરના ઘાવ હજી પણ તાજા છે, |
Posted by
Maulik's Blog
at
10:49 AM
Labels: શોભિત દેસાઈ
કિરણ આવ્યાં તો અંઘારા કરમ ઓગાળવા આવ્યાં, |
Posted by
Maulik's Blog
at
10:49 AM
Labels: શોભિત દેસાઈ
ઉદ્ધતાઈ દાખવે તો એને કહેવું પણ પડે, |
Posted by
Maulik's Blog
at
10:48 AM
Labels: શોભિત દેસાઈ
મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું |
Posted by
Maulik's Blog
at
10:48 AM
Labels: શોભિત દેસાઈ
કમાલ કરે છે,કમાલ કરે છે, |
Posted by
Maulik's Blog
at
10:47 AM
Labels: તુષાર શુક્લ
હળવે હળવે શીત લહેર મા ઝુમી રહી છે ડાળો |
Posted by
Maulik's Blog
at
10:46 AM
Labels: તુષાર શુક્લ
તકદીર મા નથી તે વાત માગી છે, |
Posted by
Maulik's Blog
at
10:45 AM
Labels: તુષાર શુક્લ
તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન; |
Posted by
Maulik's Blog
at
10:45 AM
Labels: તુષાર શુક્લ
કમળ ભોળું, કુમુદ ભોળું, ભમર ભોળો, દીવાનાં છે |
Posted by
Maulik's Blog
at
10:43 AM
Labels: તુષાર શુક્લ
શબ્દ કેરી પ્યાલીમા સુરની સુરા પીને |
Posted by
Maulik's Blog
at
10:42 AM
Labels: તુષાર શુક્લ
દરિયા ના મોજા કઈ રેતી ને પૂછે તને ભીજાવુ ગમશે કે કેમ |
Posted by
Maulik's Blog
at
10:42 AM
Labels: તુષાર શુક્લ
Friday, July 20, 2007
રસ્તા ઉપર આમ ને આમ ભેટી પડીએ, |
સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ, |
Posted by
Maulik's Blog
at
10:55 AM
Labels: ગની દહીંવાલા
કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા, |
Thursday, July 19, 2007
આશ્ચર્ય એ જ વાતનું મનમાં રહ્યા કરે, |
Monday, July 9, 2007
મારી સાથે છેવટ સુધી ચાલે એવું કોઇ નથી, |
હવે કહુ છું જરા ભીંજાવને વરસાદ ના સમ છે |
Saturday, June 30, 2007
આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી. |
થોડીક શીકાયત કરવી'તી, |
Wednesday, June 27, 2007
કેવી રીતે મનની વાત કહું હું, આ દુનિયાની ભાષાઓમાં, |
ચાહે જે મને દિલથી, |
Posted by
Maulik's Blog
at
10:04 AM
હોય પૂનમની રાત એમા આમ તો કંઇ નથી, |
ખુશ છું હું, પડછાયો પણ લંબાય છે ! |
ખુદ તો બની શકું છું હું, છોને ખુદા નથી, |
Posted by
Maulik's Blog
at
10:03 AM
યુગો પછી જોવા મળશે ચિર-પરિચિત ચહેરો |
યાદ કોઇની વીસરવા એક ભવ ઓછો પડે, |
યાદ તારી આવતાં જ, |
કોઇવાર કોઇની પ્રીત પણ તકલીફ આપે છે. |
Saturday, June 23, 2007
રાત રડતી અને સરે ઝાકળ, |
કયા કારણોથી ને કોના પ્રતાપે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ? |
Wednesday, June 20, 2007
તુ ચાલી ગ ઇ જીવનમાંથી તો ક્યુ આભ ફાટ્યુ? |
દરિયામાંથી મોજા કાઢી નાખશો તો બાકી શું વધશે? |
Sunday, June 17, 2007
તમે તો ચાલ્યા જશો, તમારા પડછાયા રહી જશે, |
Monday, June 11, 2007
મ્રુત્યુ ના જતુ રહે ધ્યાન રાખુ છુ, |
શ્વાસ તો ખૂટી જવાને હોય છે, |
લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો, |
Thursday, June 7, 2007
કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે, |
સૂતાં હશો તો ખ્વાબમાં આવી જઇશ હું. |
Posted by
Maulik's Blog
at
12:35 PM
Labels: કૈલાસ પંડિત
તમે આઘા ખસો તો કેટલો લંબાય છે રસ્તો |
લોકો જ્યારે રોવે ત્યારે શ્વાસ કરી બંધ |
Tuesday, June 5, 2007
પ્રેમનો એકરાર કરવામાં જરાક મોડો પડ્યો |
શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે, |
આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી |
કોઇની પણ વાતમાં પડતો નથી, |
માંગું અગર હવા ય તો કહેશે કે તાણ છે, |
'તમે ', 'તમે' ફ્ક્ત તમે જ છો, |
આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી. |
પ્રેમ કરે એને જગત માફ નથી કરતુ |
|
છે ડૂબવાની મજા મજધારે, સાહિલ કોને જોઈએ છે? |
અરમાનો ને રોકે તેવી કોઇ મિનાર હોય તો સારુ, |
કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને, |
અમસ્તી કોઈ પણ વસ્તુ નથી બનતી જગતમાંહે |
Monday, June 4, 2007
પાંદડી થઇ પુશ્પની, વીકસી તો જો. |
ખુદ તો બની શકું છું હું, છોને ખુદા નથી, |
ગલતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી; |
|
પ્રેમ તો જુનો છે પણ કોણ કબુલાત કરે ? |
કેટલા વરસે મળી ગ્યા ‘કેમ છો?’ |
પૂછે છે જ્યારે તું, 'હું કેવી લાગું'; |
લે, આ મને ગમ્યું તે મારું |
સ્વાર્થ માટે સહું સગા થાય છે, |
હોય મારો દાખલો ને તું મથે, તાળો મળે, |
ખીલીને સોળે કળાએ ઝળહળે છે ચાંદની, |
હ્યદય ઉપવન બની ગયું, તમે આવ્યા પછી, |
આ પ્રેમની રમત પણ કમાલ છે, |
જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં |
તમને સમય નથી અને મારો સમય નથી , |
ગમ નથી જો આંખ ના લુછે કોઇ પાલવ હવે, |
Posted by
Maulik's Blog
at
9:56 AM
Labels: શૂન્ય પાલનપૂરી
તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે, |
તારી આંખોમાં હું, મારી હસ્તી સમાવી દઉં, |
Saturday, June 2, 2007
કેટલી સરસ મુલાકાત હતી |
પ્યારની રંગીન લત મોંઘી પડી, |
Posted by
Maulik's Blog
at
2:49 PM
Labels: શેખાદમ આબુવાલા
મોટા નગર ના માણસો |
ભેટે ઝૂલે છે તલવાર |
Posted by
Maulik's Blog
at
2:46 PM
Labels: ઝવેરચંદ મેઘાણી
કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ, |
કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને, |
વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે; |
Tuesday, May 29, 2007
આંખોમા બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે, |
Posted by
Maulik's Blog
at
9:59 AM
Labels: તુષાર શુક્લ
મૌત ને મજાક માની, પ્રેમ ને બદનામ કરે છે |
હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી, |
અમે આંધી વચ્ચે તણખલાંના માણસ; |
દિલના દર્દોને પીનારો શુ જાણે, પ્રેમ ના રિવાજો ને જમાનો શું જાણે, |
શબ્દમાં રણક્યાં કર્યું એ શું હતું |
ફુલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે, |
Thursday, May 24, 2007
"એક ઘેરો રંગ છે મારી ભીતર, |
શું કહું - છે શી અસર, એક તારા સ્મિતની; |
હ્રદયની ધરતી પર પ્રેમના પગરણ થયા હોય |
વરસોથી સળગતો એક પ્રશ્ન પુછુ તો તારો જવાબ શું હશે? |
મૂકી છે પીઠ પાછળ સૂરજે પોતાની દુનિયાને |
અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં, |
નસીબ ને શો દોષ આપવો, |
હું તમને ચાહું છું એવું કહેવાની જરુર નથી કંઇ |
ચાળણી ની જેમ વીંધતો વરસાદ જ્યારે શરીર ની આરપાર નીકળતો’તો ત્યારે આપણા અબોલા વખતે તમે છોડેલા વાગ્બાણો યાદ આવતા’તા. |
દિલમાં જ્યાં સુધી તારી યાદ રહેશે, |
કોઈ દિવસ ઢાઈ અક્ષર ક્યાં લખે ઈ-મેલમાં, |
Saturday, May 19, 2007
તિલક કરતાં ત્રેપન થયાં, ને જપમાળાનાં નાકાં ગયાં, |
જે સપનું ચાંદનીનું છે |
Posted by
Maulik's Blog
at
12:56 PM
Labels: શેખાદમ આબુવાલા
અમને નાખો જિંદગીની આગમાં |
Posted by
Maulik's Blog
at
12:55 PM
Labels: શેખાદમ આબુવાલા
ગાંધી |
Posted by
Maulik's Blog
at
12:53 PM
Labels: શેખાદમ આબુવાલા
છે ડૂબવાની મજા મજધારે, સાહિલ કોને જોઇએ છે? |
લખવું છે નામ રેત પર કોને, |
એકવખત આપને દઈ દીધેલું દિલ, એ હજુયે યાદ છે મને |
સુંદર જો હો તબીબ તો છે એક વાત નો ડર.. |
એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો |
મોહતાજ ના કશાનો હતો . કોણ માનશે? |
સૌ જાય શેરબજારમાં રે, જન સૌ જાય શેરબજારમાં |
સુરાલયમાં જાશું જરા વાત કરશું |
Posted by
Maulik's Blog
at
12:31 PM
Labels: શેખાદમ આબુવાલા
આપનું મુખ જોઇ મનમાં થાય છે, |
તારી યાદ આવે છે. |
પૈસા પૈસા સહુ ચાહે, |
ઘડીમાં રીસાવું, ખરાં છો તમે. |
સ્વાર્થી સંબંધોની આ દુનિયામાં, આપણા સંબંધને છે અનોખી દુનિયા, યુગ યુગના સથવારે બંધાયેલો, એક-બીજાના વિશ્વાસે બંધાયેલો. એક-બીજાની તરસ છીપાવતો, એક-બીજાના સુખ-દુઃખની સંગાથે પાંગરેલો, એક-બીજાના શ્વાસના તાંતણે બંધાયેલો, એક-બીજાના બોલના સહારે ભવસાગર તરતો, એવો છે આ આપણો સંબંધ, જે છે બધા સંબંધમા ન્યારો, લાગે આ હ્યદયને બહુ પ્યારો, લાગણીઓને તાંતણે બંધાયેલો, ઉરની ઉર્મીઓને ઉછેરતો...! નામ ના આપી શકાય એવો આ આપણો પ્રેમ, શબ્દો અને કલ્પનાઓ કુંઠીત થઇ જાય છે.. જાણે બ્રહ્નાંડની દરેક ઉર્મીઓ.. કુદરતની દરેક લીલા.. ઇશ્વરનું સનાત્તન સત્ય, જેવો આ પ્રેમનો સંબંધ આપણો...!! |
સ્વાર્થી સંબંધોની આ દુનિયામાં, આપણા સંબંધને છે અનોખી દુનિયા, યુગ યુગના સથવારે બંધાયેલો, એક-બીજાના વિશ્વાસે બંધાયેલો. એક-બીજાની તરસ છીપાવતો, એક-બીજાના સુખ-દુઃખની સંગાથે પાંગરેલો, એક-બીજાના શ્વાસના તાંતણે બંધાયેલો, એક-બીજાના બોલના સહારે ભવસાગર તરતો, એવો છે આ આપણો સંબંધ, જે છે બધા સંબંધમા ન્યારો, લાગે આ હ્યદયને બહુ પ્યારો, લાગણીઓને તાંતણે બંધાયેલો, ઉરની ઉર્મીઓને ઉછેરતો...! નામ ના આપી શકાય એવો આ આપણો પ્રેમ, શબ્દો અને કલ્પનાઓ કુંઠીત થઇ જાય છે.. જાણે બ્રહ્નાંડની દરેક ઉર્મીઓ.. કુદરતની દરેક લીલા.. ઇશ્વરનું સનાત્તન સત્ય, જેવો આ પ્રેમનો સંબંધ આપણો...!! |
સહજ મળ્યું તે લીધું, મેં તો સહજ મળ્યું તે લીધું, |
આપણી વચ્ચે કશું એવું નથી, એવું નથી, |
છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા, |
તારી યાદ આવે છે. |
મૌસમ વિહોણા કોઇ વાદળાની જેમ, અમે ઓગળેલા ધુમ્મસની ઝાંખમાં મેળા-વેળાની તમે વાતો વાગોળોને, દરિયા ઊભરાયા કરે આંખમાં થોક થોક પત્રોના બાંધેલા ભારાને છોડ્યા તો નિકળ્યા સંભારણા સુકાભઠ્ઠ ખેતરમાં ચાડિયાની સાક્ષીએ લીધેલા કેવા ઓવારણા ઝાંકળીયા સમણાં તો આવે ને જાયે ભલા, તેડે પણ કોણ હવે કાંખમાં મૌસમ વિહોણા કોઇ વાદળાની જેમ, અમે ઓગળેલા ધુમ્મસની ઝાંખમાં વાંઘ વાંઘ ઊછળતા પ્રિત્યુના મોજાને પકડ્યાતો ફીણ વળ્યા ખારા ઇર્ષાના તિર વડે સોસરવા વિંધાયા, રુઝાસે કેમ કરી ઘારા શ્વાસોમાં શ્વાસ ભરી સારસની જેમ અમે ઉડેલા ઇચ્છા લઈ પાંખમાં મૌસમ વિહોણા કોઇ વાદળાની જેમ, અમે ઓગળેલા ધુમ્મસની ઝાંખમાં મેળા-વેળાની તમે વાતો વાગોળોને, દરિયા ઊભરાયા કરે આંખમાં |
ભુત અને ભવીશ્યના બે ખીલા પર, લટકતી જીંદગીમાં હું મારી ‘આજ’ને શોધું છું. ભુતકાળના ખીલા પર ટાંગ્યા છે આંસુઓ, નીરાશાઓ, પરાજય અને પસ્તાવા વચ્ચે બે ચાર ખુશી- તોરણ. ભવીશ્ય પર છે રંગીન મેઘધનુશ્યો, અગણીત મહેચ્છાઓ અને શેખચલ્લી-સપના, અને વચ્ચે છુપાયેલો અણજાણ્યો ડર. ‘આજ’માં છે મીશ્રણ બન્નેનું ’આજ’માં છે સંઘર્શ. ‘આજ’ને સુક્ષ્મદર્શક કાચથી તપાસતાં તો તે ‘ગઇકાલ‘ બની જાય છે. કલ્પનાની સોનેરી ઉશામાં વીહરતાં ‘આજ’ ‘આવતીકાલ’ બનીને ઉભી રહે છે. તેથી જ ક્યારેક ‘આજ’ નીરસ અને નીર્જીવ લાગે છે. ‘આજની ઘડીમાં જીવો’ તેમ કહેવું તો સહેલું છે. પણ ગઇકાલ, આજ અને આવતીકાલ મળીને તો જીવનરેખા બને છે. - રુચા જાની |
કેવી મજાની પ્રેમની દીવાનગી હશે, |
કમાલ કરે છે |
Posted by
Maulik's Blog
at
10:22 AM
Labels: સુરેશ દલાલ
મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે, |
નાવ તો ઘણી આપી , એક નાવીક આપી દે. મિત્રો ઘણા આપ્યા , એક હમસફર આપી દે. દુઃખ તો ઘણા આપ્યા, એક હમદદૅ આપી દે. જીંદગી તો ઘણી આપી , એક જીવ આપી દે. ન કઇ આપી શકે તો છેલ્લે , નીંદર ઘણી આપી , એક "મોત" આપી દે.. |
આભાર તારો કે આવી મિત્રતા આપી, |
અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે, |
કોઇની પણ વાતમાં પડતો નથી, |
મારા વિશે ખરેખર તો હું પણ કઇ ખાસ નથી જાણતો... |
અજાણ્યા આ જહાં ને ક્યાં ઓળખું છું? આ રણની સૌ સુધાને ક્યાં ઓળખું છું? વખાણે કોઈ તો હું છાતી ફુલાવું, અહમ્ ના બુદ-બુદાને ક્યાં ઓળખું છું? ભરું છું સદાયે હું મારા જ ખીસ્સા. ગરીબોની સદાને ક્યાં ઓળખું છું? જફા એ કરતાં તો યે હું પ્રેમ આપું, હું દિલનાં કો' ગુનાને ક્યાં ઓળખું છું? હું જડ છું કે છું ચેતન ક્યાં છે ખબર કો'! હું ખુદને કે ખુદાને ક્યાં ઓળખું છું? |
આપી શકે તો તારો પ્યાર માંગુ છું, |
નદીની રેતમાં રમ્તું નગર મળે ન મળે, |
જય જય ગરવી ગુજરાત |
ન.મો. ની કવિતા.... |
કાચા પાયે ચણેલી દીવાલ નો સહારો લઈ ને ઊભો છુઁ, ધુમ્મસ ને વાદળ સમજી, વરસાદ ની રાહ જોતો ઊભો છુઁ. ખબર છે મન ને નથી મોસમ આ વરદસાદ ની, છતાઁ મોસમ બદલવા ની રાહ જોઈ ને ઊભો છુઁ, જીવ લઈને બેઠો છે આશા કે , થાય કદાચ માવઠુઁ, ને ઝરમર થાય અમૃત ધારા એની રાહ જોઈ ને ઊભો છુઁ, ઊગતા ચઁદ્ર ને જોઈ ને થાય છે ઢળતા સૂરજ નુ ગુમાન, ચઁદ્ર આથમે અને ઊગે સૂરજ એની રાહ જોઈ ને ઊભો છુઁ, ચાલતા રસ્તા ને સમજી ને મઁઝીલ થઁભી ગયા પગલાઁ, રસ્તાઓ ક્યારે મઁઝીલ બને એની રાહ જોઇ ને ઊભો છુઁ. જો મઁઝીલ મળે તો કોક મુસાફર પણ મળી જશે ત્યાઁ, એ હમસફર બને "મુસ્તાક" એની રાહ જોઇ ને ઊભો છુઁ. |
મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી, બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી; જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર, એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી. શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે, હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે; કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી, આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે. હર પ્રભાતે ચેતવે છે કૂકડાઓની પુકાર, જો ઉષાના દર્પણે તારા જીવન કેરો ચિતાર; જાગ ઓ નાદાન, વીતી રાત આખી ઊંઘમાં, આયખું એમ જ ઘટી જાશે કદી કીધો વિચાર ? |
મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો. દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને એક મંઝિલની લગન આંખે ઉતરવા દઈને ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને ‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો. જે નરી આંખે જણાયું ન એ તત્વ કળવા જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા, દૂર દુનિયાના રહસ્યોનો તાગ મેળવવા દ્રષ્ટી જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો. શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે ભાન ની સૃષ્ટીની સિમાને પરખવા માટે દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે કોઈ મહેફીલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો. |
તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે, લે મૂક હથેળીમાં મખમલ, બહુ એકલવાયું લાગે છે. શાયદ મારો ભુક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ, શું થાશે એ કહેવું ન સરલ, બહુ એકલવાયું લાગે છે. કૂવો બેઠો આતુરતાથી, વરસી ના એકે પનિહારી, સંકોચાતું મરજાદી જલ બહુ એકલવાયું લાગે છે. ઉનાળો લઈને ખોબામાં જંગલ જંગલ ભટક્યા કરવું, બે આંખો ત્યાં ભાળી શીતલ, બહુ એકલવાયું લાગે છે. ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીડેલા દરવાજા, સોંસરવો છે આ કોલાહલ, બહુ એકલવાયું લાગે છે. |
થોડોય પરિચય નથી છતાં સંબંધ છે, |
અહીંયા જ મારા પ્રણયની કબર છે ખરું કહો તમે, આ તમારું જ ઘર છે? તમે બેકદર થઈ ગયાં તો હું સમજ્યો એ મારા સમા માટે સાચી કદર છે હ્રદય મારું માટીનું કૂંડું થયું છે ફૂલો જેમ એમાં કોઈની નજર છે સુરાલય પછીથી હું શું કામ શોધું? તમે પીધો એની મને પણ અસર છે મને મારું મન એમ આગળ કરે છે કે મંઝિલની જાણે કે મુજને ખબર છે! હવે કોંને પોતાના ગણવા કહી દો અમારી જ સામે અમારું ભીતર છે મને રોક્યો મંઝિલના દ્વારે જઈ મેં કે મનમાં રહે : સ્હેજ બાકી સફર છે. |
Wednesday, May 16, 2007
અને વેદના અજાણ્યાની સહાય જ્યારે બની પ્રેમ તરસ પ્રેમની સરવાણી જ્યારે બની સૂરજ બેઠો આસું સારતો હોય કોને ખબર ચાંદની વિના ચંદ્ર જાણે કે પ્રેમ વિનાના અમે ક્યારે આવો જાંજવાના જળની અમને આશ રોકાય સ્વાસ બેચેન ધડકન ક્યારે આવો એવું મરણ આવે જીવી જવાય જીવન ફરી ઘડિયાળ ના બે કાંટા વચ્ચે છે, કાળ પુરાયો. અવાજ તારો સાંભળી થયુ મને, કોયલ છે કે? રંગ બદલે નિયોન ના, તુ પણ એવી જ છે કે? ફરતી પીંછી અંધકારની, દિપ નહી રંગાય જાગ્યુ બાળક દેખિ માંને મલકી ફરીથી પોઢ્યુ ભરું પાણીંડા સવા લાખની મારી ચુંદડી કોરી નવવધુ એ દિપ હોલવ્યો, રાત રુપની વેલ સુકેલી ડાળે પોપટ બેઠો, પાન ચોગમ લીલા પતંગીયું ત્યાં થયુ અલોપ, શુન્ય ગયુ રંગાય સ્વાસનો અંત રાહ જોઇ કેટલી તમે ના આવ્યા છોડ્યો જ્યાં સાથ અચાનક કોઈએ, મોસમ ફ્રી ગઈ, બાગ થનગનતા રહ્યાં અને, કળીઓ ખરી ગઈ.............. સિગારેટ સમી જિંદગી ફૂંકો એટલી, છે મજા. |
Monday, May 14, 2007
અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે; |
જે સપનું ચાંદનીનું છે |
Posted by
Maulik's Blog
at
3:11 PM
Labels: શેખાદમ આબુવાલા
એક વખત ધોમધખતા ઉનાળામાં પાણીના એક ખાબોચિયા પાસે એક હરણ અને એક હરણીના નિશ્ચેત દેહો પડ્યા હતા. આ દૃશ્ય જંગલમાં ફરી રહેલી બે સખીઓએ જોયું ત્યારે એક સખી બીજી સખીને પૂછે છે: |
Posted by
Maulik's Blog
at
3:09 PM
Labels: અમૃત 'ઘાયલ'
કેમ ભૂલી ગયા? દટાયો છું, |
Posted by
Maulik's Blog
at
2:59 PM
Labels: અમૃત 'ઘાયલ'
શબ્દ લૌકિક હોય છે, અર્થો અલૌકિક હોય છે, |
Posted by
Maulik's Blog
at
2:59 PM
Labels: અમૃત 'ઘાયલ'
હું નથી આ પાર કે તે પારનો, |
Posted by
Maulik's Blog
at
2:58 PM
Labels: અમૃત 'ઘાયલ'
છે અલકટલકના વિચારો, શું કરું! |
Posted by
Maulik's Blog
at
2:58 PM
Labels: અમૃત 'ઘાયલ'
હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબકાર બાકી છે, |
Posted by
Maulik's Blog
at
2:57 PM
Labels: અમૃત 'ઘાયલ'
એવી જ છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે ! |
Posted by
Maulik's Blog
at
2:57 PM
Labels: અમૃત 'ઘાયલ'