Everyday whenever i logged into internet, i came across many gujarati poems, Ghazals, Articles. So many Gujarati Reader are writing so many wonderful things on the net. They are doing tremendous effort to convert and write it in Gujarati Font.
Salute to Those Known/Unknown Lovers of Gujarati.
તમને સમય નથી અને મારો સમય નથી , કોણે કહ્યુ કે આપણી વચ્ચે મિત્રતા નથી.
રોકી રહી છે તમને તમારી શરમ અને મારા સિવાય મારે બીજો કોઇ ભય નથી , તમને …
વિસરી જવુ એ વાત મારા હાથ બાર છે અને યાદ રાખવુ એ તમારો વિષય નથી … તમને …
હુ ઇંતજાર મા ને તમે હો વિચારમાં એ તો છે શરૂઆત કૈ આખર પ્રલય નથી…. તમને રસ્તા બે અચાનક મળ્યા , વાતે વળગ્યા ને છુટા પડી ગયા. ઝરણા બે અચાનક મળ્યા, વાતે વળગ્યા ને ભળી ગયા. આપને ન તો ઝરણા, ન તો રસ્તા,