આંખોમા બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે, |
Tuesday, May 29, 2007
Posted by
Maulik's Blog
at
9:59 AM
Labels: તુષાર શુક્લ
મૌત ને મજાક માની, પ્રેમ ને બદનામ કરે છે |
હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી, |
અમે આંધી વચ્ચે તણખલાંના માણસ; |
દિલના દર્દોને પીનારો શુ જાણે, પ્રેમ ના રિવાજો ને જમાનો શું જાણે, |
શબ્દમાં રણક્યાં કર્યું એ શું હતું |
ફુલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે, |
Thursday, May 24, 2007
"એક ઘેરો રંગ છે મારી ભીતર, |
શું કહું - છે શી અસર, એક તારા સ્મિતની; |
હ્રદયની ધરતી પર પ્રેમના પગરણ થયા હોય |
વરસોથી સળગતો એક પ્રશ્ન પુછુ તો તારો જવાબ શું હશે? |
મૂકી છે પીઠ પાછળ સૂરજે પોતાની દુનિયાને |
અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં, |
નસીબ ને શો દોષ આપવો, |
હું તમને ચાહું છું એવું કહેવાની જરુર નથી કંઇ |
ચાળણી ની જેમ વીંધતો વરસાદ જ્યારે શરીર ની આરપાર નીકળતો’તો ત્યારે આપણા અબોલા વખતે તમે છોડેલા વાગ્બાણો યાદ આવતા’તા. |
દિલમાં જ્યાં સુધી તારી યાદ રહેશે, |
કોઈ દિવસ ઢાઈ અક્ષર ક્યાં લખે ઈ-મેલમાં, |
Saturday, May 19, 2007
તિલક કરતાં ત્રેપન થયાં, ને જપમાળાનાં નાકાં ગયાં, |
જે સપનું ચાંદનીનું છે |
Posted by
Maulik's Blog
at
12:56 PM
Labels: શેખાદમ આબુવાલા
અમને નાખો જિંદગીની આગમાં |
Posted by
Maulik's Blog
at
12:55 PM
Labels: શેખાદમ આબુવાલા
ગાંધી |
Posted by
Maulik's Blog
at
12:53 PM
Labels: શેખાદમ આબુવાલા
છે ડૂબવાની મજા મજધારે, સાહિલ કોને જોઇએ છે? |
લખવું છે નામ રેત પર કોને, |
એકવખત આપને દઈ દીધેલું દિલ, એ હજુયે યાદ છે મને |
સુંદર જો હો તબીબ તો છે એક વાત નો ડર.. |
એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો |
મોહતાજ ના કશાનો હતો . કોણ માનશે? |
સૌ જાય શેરબજારમાં રે, જન સૌ જાય શેરબજારમાં |
સુરાલયમાં જાશું જરા વાત કરશું |
Posted by
Maulik's Blog
at
12:31 PM
Labels: શેખાદમ આબુવાલા
આપનું મુખ જોઇ મનમાં થાય છે, |
તારી યાદ આવે છે. |
પૈસા પૈસા સહુ ચાહે, |
ઘડીમાં રીસાવું, ખરાં છો તમે. |
સ્વાર્થી સંબંધોની આ દુનિયામાં, આપણા સંબંધને છે અનોખી દુનિયા, યુગ યુગના સથવારે બંધાયેલો, એક-બીજાના વિશ્વાસે બંધાયેલો. એક-બીજાની તરસ છીપાવતો, એક-બીજાના સુખ-દુઃખની સંગાથે પાંગરેલો, એક-બીજાના શ્વાસના તાંતણે બંધાયેલો, એક-બીજાના બોલના સહારે ભવસાગર તરતો, એવો છે આ આપણો સંબંધ, જે છે બધા સંબંધમા ન્યારો, લાગે આ હ્યદયને બહુ પ્યારો, લાગણીઓને તાંતણે બંધાયેલો, ઉરની ઉર્મીઓને ઉછેરતો...! નામ ના આપી શકાય એવો આ આપણો પ્રેમ, શબ્દો અને કલ્પનાઓ કુંઠીત થઇ જાય છે.. જાણે બ્રહ્નાંડની દરેક ઉર્મીઓ.. કુદરતની દરેક લીલા.. ઇશ્વરનું સનાત્તન સત્ય, જેવો આ પ્રેમનો સંબંધ આપણો...!! |
સ્વાર્થી સંબંધોની આ દુનિયામાં, આપણા સંબંધને છે અનોખી દુનિયા, યુગ યુગના સથવારે બંધાયેલો, એક-બીજાના વિશ્વાસે બંધાયેલો. એક-બીજાની તરસ છીપાવતો, એક-બીજાના સુખ-દુઃખની સંગાથે પાંગરેલો, એક-બીજાના શ્વાસના તાંતણે બંધાયેલો, એક-બીજાના બોલના સહારે ભવસાગર તરતો, એવો છે આ આપણો સંબંધ, જે છે બધા સંબંધમા ન્યારો, લાગે આ હ્યદયને બહુ પ્યારો, લાગણીઓને તાંતણે બંધાયેલો, ઉરની ઉર્મીઓને ઉછેરતો...! નામ ના આપી શકાય એવો આ આપણો પ્રેમ, શબ્દો અને કલ્પનાઓ કુંઠીત થઇ જાય છે.. જાણે બ્રહ્નાંડની દરેક ઉર્મીઓ.. કુદરતની દરેક લીલા.. ઇશ્વરનું સનાત્તન સત્ય, જેવો આ પ્રેમનો સંબંધ આપણો...!! |
સહજ મળ્યું તે લીધું, મેં તો સહજ મળ્યું તે લીધું, |
આપણી વચ્ચે કશું એવું નથી, એવું નથી, |
છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા, |
તારી યાદ આવે છે. |
મૌસમ વિહોણા કોઇ વાદળાની જેમ, અમે ઓગળેલા ધુમ્મસની ઝાંખમાં મેળા-વેળાની તમે વાતો વાગોળોને, દરિયા ઊભરાયા કરે આંખમાં થોક થોક પત્રોના બાંધેલા ભારાને છોડ્યા તો નિકળ્યા સંભારણા સુકાભઠ્ઠ ખેતરમાં ચાડિયાની સાક્ષીએ લીધેલા કેવા ઓવારણા ઝાંકળીયા સમણાં તો આવે ને જાયે ભલા, તેડે પણ કોણ હવે કાંખમાં મૌસમ વિહોણા કોઇ વાદળાની જેમ, અમે ઓગળેલા ધુમ્મસની ઝાંખમાં વાંઘ વાંઘ ઊછળતા પ્રિત્યુના મોજાને પકડ્યાતો ફીણ વળ્યા ખારા ઇર્ષાના તિર વડે સોસરવા વિંધાયા, રુઝાસે કેમ કરી ઘારા શ્વાસોમાં શ્વાસ ભરી સારસની જેમ અમે ઉડેલા ઇચ્છા લઈ પાંખમાં મૌસમ વિહોણા કોઇ વાદળાની જેમ, અમે ઓગળેલા ધુમ્મસની ઝાંખમાં મેળા-વેળાની તમે વાતો વાગોળોને, દરિયા ઊભરાયા કરે આંખમાં |
ભુત અને ભવીશ્યના બે ખીલા પર, લટકતી જીંદગીમાં હું મારી ‘આજ’ને શોધું છું. ભુતકાળના ખીલા પર ટાંગ્યા છે આંસુઓ, નીરાશાઓ, પરાજય અને પસ્તાવા વચ્ચે બે ચાર ખુશી- તોરણ. ભવીશ્ય પર છે રંગીન મેઘધનુશ્યો, અગણીત મહેચ્છાઓ અને શેખચલ્લી-સપના, અને વચ્ચે છુપાયેલો અણજાણ્યો ડર. ‘આજ’માં છે મીશ્રણ બન્નેનું ’આજ’માં છે સંઘર્શ. ‘આજ’ને સુક્ષ્મદર્શક કાચથી તપાસતાં તો તે ‘ગઇકાલ‘ બની જાય છે. કલ્પનાની સોનેરી ઉશામાં વીહરતાં ‘આજ’ ‘આવતીકાલ’ બનીને ઉભી રહે છે. તેથી જ ક્યારેક ‘આજ’ નીરસ અને નીર્જીવ લાગે છે. ‘આજની ઘડીમાં જીવો’ તેમ કહેવું તો સહેલું છે. પણ ગઇકાલ, આજ અને આવતીકાલ મળીને તો જીવનરેખા બને છે. - રુચા જાની |
કેવી મજાની પ્રેમની દીવાનગી હશે, |
કમાલ કરે છે |
Posted by
Maulik's Blog
at
10:22 AM
Labels: સુરેશ દલાલ
મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે, |
નાવ તો ઘણી આપી , એક નાવીક આપી દે. મિત્રો ઘણા આપ્યા , એક હમસફર આપી દે. દુઃખ તો ઘણા આપ્યા, એક હમદદૅ આપી દે. જીંદગી તો ઘણી આપી , એક જીવ આપી દે. ન કઇ આપી શકે તો છેલ્લે , નીંદર ઘણી આપી , એક "મોત" આપી દે.. |
આભાર તારો કે આવી મિત્રતા આપી, |
અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે, |
કોઇની પણ વાતમાં પડતો નથી, |
મારા વિશે ખરેખર તો હું પણ કઇ ખાસ નથી જાણતો... |
અજાણ્યા આ જહાં ને ક્યાં ઓળખું છું? આ રણની સૌ સુધાને ક્યાં ઓળખું છું? વખાણે કોઈ તો હું છાતી ફુલાવું, અહમ્ ના બુદ-બુદાને ક્યાં ઓળખું છું? ભરું છું સદાયે હું મારા જ ખીસ્સા. ગરીબોની સદાને ક્યાં ઓળખું છું? જફા એ કરતાં તો યે હું પ્રેમ આપું, હું દિલનાં કો' ગુનાને ક્યાં ઓળખું છું? હું જડ છું કે છું ચેતન ક્યાં છે ખબર કો'! હું ખુદને કે ખુદાને ક્યાં ઓળખું છું? |
આપી શકે તો તારો પ્યાર માંગુ છું, |
નદીની રેતમાં રમ્તું નગર મળે ન મળે, |
જય જય ગરવી ગુજરાત |
ન.મો. ની કવિતા.... |
કાચા પાયે ચણેલી દીવાલ નો સહારો લઈ ને ઊભો છુઁ, ધુમ્મસ ને વાદળ સમજી, વરસાદ ની રાહ જોતો ઊભો છુઁ. ખબર છે મન ને નથી મોસમ આ વરદસાદ ની, છતાઁ મોસમ બદલવા ની રાહ જોઈ ને ઊભો છુઁ, જીવ લઈને બેઠો છે આશા કે , થાય કદાચ માવઠુઁ, ને ઝરમર થાય અમૃત ધારા એની રાહ જોઈ ને ઊભો છુઁ, ઊગતા ચઁદ્ર ને જોઈ ને થાય છે ઢળતા સૂરજ નુ ગુમાન, ચઁદ્ર આથમે અને ઊગે સૂરજ એની રાહ જોઈ ને ઊભો છુઁ, ચાલતા રસ્તા ને સમજી ને મઁઝીલ થઁભી ગયા પગલાઁ, રસ્તાઓ ક્યારે મઁઝીલ બને એની રાહ જોઇ ને ઊભો છુઁ. જો મઁઝીલ મળે તો કોક મુસાફર પણ મળી જશે ત્યાઁ, એ હમસફર બને "મુસ્તાક" એની રાહ જોઇ ને ઊભો છુઁ. |
મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી, બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી; જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર, એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી. શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે, હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે; કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી, આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે. હર પ્રભાતે ચેતવે છે કૂકડાઓની પુકાર, જો ઉષાના દર્પણે તારા જીવન કેરો ચિતાર; જાગ ઓ નાદાન, વીતી રાત આખી ઊંઘમાં, આયખું એમ જ ઘટી જાશે કદી કીધો વિચાર ? |
મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો. દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને એક મંઝિલની લગન આંખે ઉતરવા દઈને ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને ‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો. જે નરી આંખે જણાયું ન એ તત્વ કળવા જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા, દૂર દુનિયાના રહસ્યોનો તાગ મેળવવા દ્રષ્ટી જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો. શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે ભાન ની સૃષ્ટીની સિમાને પરખવા માટે દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે કોઈ મહેફીલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો. |
તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે, લે મૂક હથેળીમાં મખમલ, બહુ એકલવાયું લાગે છે. શાયદ મારો ભુક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ, શું થાશે એ કહેવું ન સરલ, બહુ એકલવાયું લાગે છે. કૂવો બેઠો આતુરતાથી, વરસી ના એકે પનિહારી, સંકોચાતું મરજાદી જલ બહુ એકલવાયું લાગે છે. ઉનાળો લઈને ખોબામાં જંગલ જંગલ ભટક્યા કરવું, બે આંખો ત્યાં ભાળી શીતલ, બહુ એકલવાયું લાગે છે. ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીડેલા દરવાજા, સોંસરવો છે આ કોલાહલ, બહુ એકલવાયું લાગે છે. |
થોડોય પરિચય નથી છતાં સંબંધ છે, |
અહીંયા જ મારા પ્રણયની કબર છે ખરું કહો તમે, આ તમારું જ ઘર છે? તમે બેકદર થઈ ગયાં તો હું સમજ્યો એ મારા સમા માટે સાચી કદર છે હ્રદય મારું માટીનું કૂંડું થયું છે ફૂલો જેમ એમાં કોઈની નજર છે સુરાલય પછીથી હું શું કામ શોધું? તમે પીધો એની મને પણ અસર છે મને મારું મન એમ આગળ કરે છે કે મંઝિલની જાણે કે મુજને ખબર છે! હવે કોંને પોતાના ગણવા કહી દો અમારી જ સામે અમારું ભીતર છે મને રોક્યો મંઝિલના દ્વારે જઈ મેં કે મનમાં રહે : સ્હેજ બાકી સફર છે. |
Wednesday, May 16, 2007
અને વેદના અજાણ્યાની સહાય જ્યારે બની પ્રેમ તરસ પ્રેમની સરવાણી જ્યારે બની સૂરજ બેઠો આસું સારતો હોય કોને ખબર ચાંદની વિના ચંદ્ર જાણે કે પ્રેમ વિનાના અમે ક્યારે આવો જાંજવાના જળની અમને આશ રોકાય સ્વાસ બેચેન ધડકન ક્યારે આવો એવું મરણ આવે જીવી જવાય જીવન ફરી ઘડિયાળ ના બે કાંટા વચ્ચે છે, કાળ પુરાયો. અવાજ તારો સાંભળી થયુ મને, કોયલ છે કે? રંગ બદલે નિયોન ના, તુ પણ એવી જ છે કે? ફરતી પીંછી અંધકારની, દિપ નહી રંગાય જાગ્યુ બાળક દેખિ માંને મલકી ફરીથી પોઢ્યુ ભરું પાણીંડા સવા લાખની મારી ચુંદડી કોરી નવવધુ એ દિપ હોલવ્યો, રાત રુપની વેલ સુકેલી ડાળે પોપટ બેઠો, પાન ચોગમ લીલા પતંગીયું ત્યાં થયુ અલોપ, શુન્ય ગયુ રંગાય સ્વાસનો અંત રાહ જોઇ કેટલી તમે ના આવ્યા છોડ્યો જ્યાં સાથ અચાનક કોઈએ, મોસમ ફ્રી ગઈ, બાગ થનગનતા રહ્યાં અને, કળીઓ ખરી ગઈ.............. સિગારેટ સમી જિંદગી ફૂંકો એટલી, છે મજા. |
Monday, May 14, 2007
અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે; |
જે સપનું ચાંદનીનું છે |
Posted by
Maulik's Blog
at
3:11 PM
Labels: શેખાદમ આબુવાલા
એક વખત ધોમધખતા ઉનાળામાં પાણીના એક ખાબોચિયા પાસે એક હરણ અને એક હરણીના નિશ્ચેત દેહો પડ્યા હતા. આ દૃશ્ય જંગલમાં ફરી રહેલી બે સખીઓએ જોયું ત્યારે એક સખી બીજી સખીને પૂછે છે: |
Posted by
Maulik's Blog
at
3:09 PM
Labels: અમૃત 'ઘાયલ'
કેમ ભૂલી ગયા? દટાયો છું, |
Posted by
Maulik's Blog
at
2:59 PM
Labels: અમૃત 'ઘાયલ'
શબ્દ લૌકિક હોય છે, અર્થો અલૌકિક હોય છે, |
Posted by
Maulik's Blog
at
2:59 PM
Labels: અમૃત 'ઘાયલ'
હું નથી આ પાર કે તે પારનો, |
Posted by
Maulik's Blog
at
2:58 PM
Labels: અમૃત 'ઘાયલ'
છે અલકટલકના વિચારો, શું કરું! |
Posted by
Maulik's Blog
at
2:58 PM
Labels: અમૃત 'ઘાયલ'
હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબકાર બાકી છે, |
Posted by
Maulik's Blog
at
2:57 PM
Labels: અમૃત 'ઘાયલ'
એવી જ છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે ! |
Posted by
Maulik's Blog
at
2:57 PM
Labels: અમૃત 'ઘાયલ'
જેમ ખરે છે ફુલ ખીલીને એમ અમે ખીલીને ખરવાના, |
Posted by
Maulik's Blog
at
2:57 PM
Labels: અમૃત 'ઘાયલ'
ગુજારવા છે જુલમ પણ જુલમ નથી મળતા, |
Posted by
Maulik's Blog
at
2:56 PM
Labels: અમૃત 'ઘાયલ'
નથી બીજું કમાયા કૈં જીવનની એ કમાઈ છે, |
Posted by
Maulik's Blog
at
2:56 PM
Labels: અમૃત 'ઘાયલ'
જ્યાં સુધી આ રેહશે દેહ, |
Posted by
Maulik's Blog
at
2:56 PM
Labels: અમૃત 'ઘાયલ'
હજાર શાંતિ હો સંગ્રામ કરી જાય છે, |
Posted by
Maulik's Blog
at
2:56 PM
Labels: અમૃત 'ઘાયલ'
દશા મારી અનોખો લય અનોખો તાલ રાખ છે, |
Posted by
Maulik's Blog
at
2:55 PM
Labels: અમૃત 'ઘાયલ'
રંગમાં આવીને એવો રંગ લાવી જાઉં છું, |
Posted by
Maulik's Blog
at
2:55 PM
Labels: અમૃત 'ઘાયલ'
હું નથી આ પાર કે તે પારનો, |
Posted by
Maulik's Blog
at
2:55 PM
Labels: અમૃત 'ઘાયલ'
ઉલ્લાસની ઉમંગની અથવા વિષાદની, હવે રીતસરની મજા લઇ રહયો છું. હવા લીમડાની સતાવે છે ઘાયલ, કબરમાંયે ઘરની મજા લઇ રહયો છું. એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, શું એમ કોઈનાય માર્યા મરી જવાના ! પીડા મહીં પણ એમ હસું છું, જાણે ગયો છે રોગ સમૂળ. કોઈ પરખંદો જ ‘ઘાયલ’ પેખશે, વેદજૂની વેદનાની વાણ છું. |
Posted by
Maulik's Blog
at
2:53 PM
Labels: અમૃત 'ઘાયલ'
એવી જ છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે ! |
Posted by
Maulik's Blog
at
2:52 PM
Labels: અમૃત 'ઘાયલ'
રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, |
Posted by
Maulik's Blog
at
2:52 PM
Labels: અમૃત 'ઘાયલ'
અમુક વાતો હ્રુદયની બા’ર હું લાવી નથી શકતો, |
Posted by
Maulik's Blog
at
2:52 PM
Labels: અમૃત 'ઘાયલ'
શબ્દ લૌકિક હોય છે, અર્થો અલૌકિક હોય છે, |
Posted by
Maulik's Blog
at
2:51 PM
Labels: અમૃત 'ઘાયલ'
્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબકાર બાકી છે, |
Posted by
Maulik's Blog
at
2:50 PM
Labels: અમૃત 'ઘાયલ'
છે અલકટલકના વિચારો, શું કરું! |
Posted by
Maulik's Blog
at
2:50 PM
Labels: અમૃત 'ઘાયલ'
ભર્યે જાવ પ્યાલી ઉપર આજ પ્યાલી, |
Posted by
Maulik's Blog
at
2:49 PM
Labels: અમૃત 'ઘાયલ'
લાવ્યા છે કોણ જાણે કોને વિચાર આજે! |
Posted by
Maulik's Blog
at
2:49 PM
Labels: અમૃત 'ઘાયલ'
નથી સમજાતું જીવે કોણ કોની મ્હેરબાની પર! |
Posted by
Maulik's Blog
at
2:49 PM
Labels: અમૃત 'ઘાયલ'
હું કદી વીજની જેમ દેખાઉં છું, |
Posted by
Maulik's Blog
at
2:47 PM
Labels: અમૃત 'ઘાયલ'
મળવાનુ વચન આપી ન આવે મળવા |
Posted by
Maulik's Blog
at
2:45 PM
Labels: અમૃત 'ઘાયલ'
રંગમાં આવીને એવો રંગ લાવી જાઉં છું, |
Posted by
Maulik's Blog
at
2:44 PM
Labels: અમૃત 'ઘાયલ'
અણુશક્તિની બોલબાલાના સોગન, |
Posted by
Maulik's Blog
at
2:43 PM
Labels: અમૃત 'ઘાયલ'
ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા; |
Posted by
Maulik's Blog
at
2:42 PM
Labels: અમૃત 'ઘાયલ'
“ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા |
Posted by
Maulik's Blog
at
2:42 PM
Labels: અમૃત 'ઘાયલ'
હું નથી આ પાર કે તે પારનો, |
Posted by
Maulik's Blog
at
2:42 PM
Labels: અમૃત 'ઘાયલ'
જીવનનાં જળ |
Posted by
Maulik's Blog
at
2:41 PM
Labels: અમૃત 'ઘાયલ'
પ્રણયમા જવાની નિચોવાઇ જાશે |
Posted by
Maulik's Blog
at
2:41 PM
Labels: અમૃત 'ઘાયલ'
હુદયના કોડીયે લોહીના શબ બળે તે ગઝલ,
|
Posted by
Maulik's Blog
at
2:41 PM
Labels: અમૃત 'ઘાયલ'
લાજ ના ભાવથી નમી તે ગઝલ, |
Posted by
Maulik's Blog
at
2:40 PM
Labels: અમૃત 'ઘાયલ'
સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાયે છે |
Posted by
Maulik's Blog
at
2:40 PM
Labels: અમૃત 'ઘાયલ'
બાજુમાં ગુલ અને નજરમાં બહાર, |
Posted by
Maulik's Blog
at
2:39 PM
Labels: અમૃત 'ઘાયલ'
મન મરણ પહેલા મરી જય તો કહેવાય નહી |
Posted by
Maulik's Blog
at
2:38 PM
Labels: અમૃત 'ઘાયલ'
નિહાળી નેત્ર કોઇના એ તારું ન્યાલ થઇ જાવું |
Posted by
Maulik's Blog
at
2:38 PM
Labels: અમૃત 'ઘાયલ'
અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ |
Posted by
Maulik's Blog
at
2:37 PM
Labels: અમૃત 'ઘાયલ'
એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, |
Posted by
Maulik's Blog
at
2:29 PM
Labels: અમૃત 'ઘાયલ'
કંઇ ક્યારનો આમ જ મુગ્ધ બની, આ મીનાબજારે ઉભો છું |
Posted by
Maulik's Blog
at
2:28 PM
Labels: અમૃત 'ઘાયલ'
Saturday, May 12, 2007
ન કોઇ મળ્યું દિવસો ફરવાનું કારણ હું કારણના જંગલમાં ભટક્યા કરું છું ન સંભળાય કોઇનો ઝાંખો ય પગરવ હું આંખોને શા કારણે છેતરું છું ? હું પારાની માફક વીખેરાઇ બેઠો સદીઓથી શોધી રહ્યાં વૃક્ષ એને |
Posted by
Maulik's Blog
at
3:26 PM
Labels: રમેશ પારેખ
તુંય હિંમત કમાલ રાખે છે, છત બધાંને તેં એક આપી છે, એ અહીં આવે તો ખરાને દોસ્ત ! મૌન યા શબ્દ કે હો આંસુ પણ, શક્ય છે એ મને નહીં ભૂલે ! રંગી દેશે તને ગઝલ એની, |
Posted by
Maulik's Blog
at
3:25 PM
Labels: આશ્ર્લેષ ત્રિવેદી
રમવું હોય તો રમજો રાજા ! ખુલ્લી બાજી રાખીને ધરતીને નહીં ઢાંકપિછોડો મુજરો શાને કરવો આપણે સાચું-ખોટું નાચીને ? આપણે સાથે રમવા બેઠાં હસતાં હસતાં રમીએ રાજા ! દંભને સદા ફગાવીને. અંચઇનું કોઇ નામ નહીં કરો પ્રતીક્ષા રઘુરાયની શબરીનાં બોર ચાખીને. |
Posted by
Maulik's Blog
at
3:23 PM
Labels: સુરેશ દલાલ
લખવું છે નામ રેત પર કોને, કોણ કોને છળે, ખબર કોને, કોઇ સામે નથી, કશું જ નથી, મ્હેકતી આંખ, મ્હેકતાં દૃશ્યો, હું જ છું એક જે ગમું એને, મોતી નીકળ્યા કરે છે આંખોથી, જાણું છું શ્વાસની દગાબાઝી, સર્વને આવકારે સમ-ભાવે, બે ઘડી આ ગઝલ ગમી તો બસ, |
Posted by
Maulik's Blog
at
3:22 PM
Labels: મનોજ ખંડેરિય
તૂટીને થઇ ગયું ટુકડા, તને હું શું આપું ? હું ગાઢ એવા કંઇ અવકાશમાં ફસાયો છું, કદીક કંઇક તો એમાં કચાશ દેખાશે, મેં એને મેળવ્યાં છે, પણ મને ગુમાવીને, |
ભાગ્યમાં ના રાત કાળી જોઇએ હોય જો એકાંત ઠંડુગાર તો એકલો હું ગાઉં એ પૂરતું નથી કેમ રોકાશે પીડાનું પૂર આ પ્રેમ તો વનફૂલ છે ઊગશે સહજ |
આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ ભાનનો તડાક દઇ તૂટી જાય કાચ આજ તો અભાવ જેવા અંધારે ઊભી છું એવું તે કેવું આ સિંચાતું નીર નથી જાણ થતી કોઇ દિવસ કોઇને આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ ગયું મારામાં કોઇ જરા જોઇને. |
Posted by
Maulik's Blog
at
3:20 PM
Labels: મનોજ ખંડેરિય
પહેલી પહેલી વાર કર્યો છે ; ઊંડા ઊંડા જખ્મો દીધા, |
Posted by
Maulik's Blog
at
3:20 PM
Labels: નિનાદ અઘ્યારુ
જિંદગીનું નામ બીજું પ્રેમ છે, સૌ કહે છે કે બધું બદલી ગયું, આમ ચિંતા, દોસ્ત, નાહક કર નહીં – કે હસું હું, કે રડું એ તો કહો, ભીંત પર ટાંગું સ્વપ્ન કેરી છબી, |
મરે ભલેને ત્યાંથી ઊઠીને જવું પડ્યું, નૌકા તો ખેર ડૂબી ગઇ છે તૂફાનમાં, પહોંચ્યો નથી હું એની ફિકર થાય છે મને, ‘બેફામ’ મેં તો કોઇને આપી દીધું હતું, |
એ રીતે તમારાં સ્વપ્નોમાં અંધકાર મનોહર લાગે છે ; નયનોને જે સુંદર લાગે છે, દિલને જે મનોહર લાગે છે ; સંજોગ હિમાલય જેવા છે બરબાદ મુકદ્દર લાગે છે, સૌ કે’છે હજી હું ભટકું છું, દિલ કે’છે કે મંજિલ આવી ગઇ, વિખરાઇ હશે કોઇની લટો એથી જ તો ખુશ્બુ છે ચોગમ, ઓ ફૂલને નાજુક કહેનારા, કંઇ મારાં દુઃખોની રાખ ખબર, બદનામ છે પથ્થર દુનિયામાં, મેં જાણ્યું તમારા વર્તનથી, જો મોત મળે ભરયૌવનમાં, તો શોક ન કરજો ‘સૈફ’ ઉપર, |
ના તને ખબર પડી, ના મને ખબર પડી, બંનેના દિલ ઘડકતા હતા જે જુદા જુદા હૈયુના રહ્યું હાથ ગયુ ઢાળમાં દળી, મારા વિના ઉદાસ છો એ જાણું છું પ્રીયે ના તને ખબર પડી, ના મને ખબર પડી, |
Posted by
Maulik's Blog
at
3:17 PM
Labels: તુષાર શુક્લ
પાંદડું કેવી રીતે પીળું થયું, કોને ખબર ? શહેર પર ખાંગી થઇ વરસી પડી આખી વસંત શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ ? સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ? મેં અરીસાને અમસ્થો ઉપલક જોયો, રમેશ |
Posted by
Maulik's Blog
at
3:16 PM
Labels: રમેશ પારેખ
સતત ઝંખ્યા કરે છે રાતદિન મારું હ્રદય તમને, હું તમને સાથ દેવા એટલા માટે જ આવ્યો છું, મહોબ્બતમાં મને મારો જ આ સદગુણ નથી ગમતો, મને એથી જ કંઇએ દુઃખ નથી મારા પરાજયનું, જગતમાંથી હવે હું જાઉં છું સર્વસ્વ છોડીને, જીવનને જીવવાની તો કદી નવરાશ પણ નહોતી, |
સાવ અમારી જાત અલગ છે, સૂતેલાંનાં સ્વપ્ન અલગ ને નખશિખ કવચ ધરી શું કરિયેં, અદીઠ રહીને મર્મ ભેદતા આખેઆખું ઝંઝેડી આ એ ય ભલે જાણી લેતા કે શ્વાસે શ્વાસે સુગંધ જેવું એક ઘડી અળગું નવ લાગે, ભરી સભામાં એક એમની શબ્દો એના એ જ પરંતુ |
Posted by
Maulik's Blog
at
3:15 PM
Labels: રાજેન્દ્ર શુક્લ
મેળો આપો તો એક માનવીની સંગ તરતાં ના આવડે લગાર અને તગતગતા ટીપેથી પાય તો ધરાઉં, સાવ તરસ્યો હું સૂની બપોરની આ એકલતા એકલતા કોઇએ ના હોઠે અડકાડ્યું એ અમરતને |
Posted by
Maulik's Blog
at
3:15 PM
Labels: હરીન્દ્ર દવે
રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા હવાયેલી સળીઓ જ ભીતર ભરી છે લચ્યાં’તાં જે આંખે લીલા મોલ થઇને તું તરસ્યાને આપે છે ચીતરેલાં સરવર વહાવ્યા કરું આંગળીમાંથી ગંગા |
Posted by
Maulik's Blog
at
3:13 PM
Labels: મનોજ ખંડેરિય
જિંદગીનો ત્યાં સુધી અજવાસ છે વાત ખાલી હાથની કોને કરું સૂર્ય ઝળહળ થાય છે મધરાતના એ દગો દેશે નહીં ક્યારેય પણ એટલે ખભા ઉપર હળવાશ છે. |
ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ? સરસ્વતીના આટલા બધા કાદવથી ખરડાયેલા ચરણ કેમ ? વિદ્યાર્થીમાં ધન જુએ, સાધન જુએ, સાધનાનું નામ નહીં લોકોનાં આટલી હદે થીજી ગયેલાં ઝરણ કેમ ? રાજકારણનો ગંદવાડ, મવાલી મનનો મંદવાડ, સાંદીપનિના આશ્રમમાં કેવળ ઉત્તર વિનાના પ્રશ્ન, |
Posted by
Maulik's Blog
at
3:12 PM
Labels: સુરેશ દલાલ
મારે કાળજે ઘૂંટ્યા કરતી, એની યાદનું કેસર. મારું જીવન ફરકે ડાબી પીઠી ચોળાવી તારા પગલાં |
નથી નજીક તમે કે તમારો વ્હેમ નથી પૂછી શકાતું નથી કે કશું જ કેમ નથી આંખ ખોલું કે મીંચી દઉં બધું જ સરખું છે અમારા સ્વપ્નપ્રદેશો ય હેમખેમ નથી. |
Posted by
Maulik's Blog
at
3:10 PM
Labels: રમેશ પારેખ
એક છોકરાએ સિટ્ટિનો હિંચકો બનાવી એક છોકરીને કીધું : ‘લે ઝૂલ’ સીધી લીટીનો સાવ છોકરો ને પલળ્યો તો બની ગયો બેત્રણ વર્તુલ |
Posted by
Maulik's Blog
at
3:09 PM
Labels: રમેશ પારેખ
પરિચય છે મંદિરમાં દેવોને મારો, સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી, મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ, અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા, તબીબોને કહી દો કે માથું ન મારે, દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે, |
Posted by
Maulik's Blog
at
3:09 PM
Labels: શૂન્ય પાલનપૂરી
એ રીતથી છવાઇ ગયા છે ખયાલમાં ; તારા વચનનો કેટલો આભાર માનીએ, સારું છે એની સાથે કશી ગુફતગુ નથી, લય પણ જરૂર હોય છે, મારી ગતિની સાથ, મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર, એ ‘ના’ કહી સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’, |
વૃક્ષ ઊભું યાદ જેવું લાગે છે કેમ ફૂલો ભરવસંતે આથમતાં ? સાવ ઓચિંતા ફૂટ્યાં તૃણો બેહદ, આમ તો ખાલીપણું રડ્યા કરતું, ભયસૂચક થઇ આ સપાટી સ્મરણોની |
Posted by
Maulik's Blog
at
3:08 PM
Labels: મનોજ ખંડેરિય
લાલાશ આખા ઘરની હવામાં ભરી જઇશ ઊડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા આખું ય વન મહેકતું રહેશે પછી સદા હું તો છું પીછું કાળના પંખીની પાંખનું મારો અભાવ મોરની માફક ટહુકશે |
Posted by
Maulik's Blog
at
3:08 PM
Labels: મનોજ ખંડેરિય
મારી ગાગર ઉતારો તો જાણું આખો દી વાંસળીને હાથમાં રમાડો કહાન ! ડચકારા દઇને દઇને ગાયો ચરાવવી |
Posted by
Maulik's Blog
at
3:07 PM
Labels: સુરેશ દલાલ
એક છોકરી સાવ અચાનક આંખો ઢાળે સોળ વરસની સાવ કુંવારી લાગણીઓમાં નવી ધડકનો, નવા નિસાસા, નવી નવાઇ |
હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ ; પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા, એવી તો બેદિલીથી મને માફ ના કરો, આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે, મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી, ઝાહેદ આ કેમ જાય છે મસ્જિદમાં રોજ રોજ, પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’, |
તમે જો સાથ દેશો તો સ્વપ્ન મારું ફળી જશે, જીવનની આ સફર સીધી તમારા સાથ પૂરતી છે, ભલેને એના ઘરનાં બારણાં છે બંધ એથી શું ? મને એ દુઃખ કે મારી વાત સાંભળતું નથી કોઇ, કથામાં રૂપની ને પ્રેમની ખોટી જ વાતો કર, જરૂરત વીજની શી છે ? તણખલાંનો તો માળો છે, રહી જશે પ્રહારો ઝીલનારા એકલો ઊભા, સભામાં એમની ‘બેફામ’ એવી ગૂંગળામણ છે, |
ડાક્ટર ! તમે હાચું કીધું કે તમારી ઇ વાત હો ટકાની કે ને એટલે ને એક ખાનગી વાત કરી દઉં ? |
છેક દ્વારિકાથી દોડતા આવી, સુદામાએ ઉઘાડી નાખેલી ડેલી….. ફફડતા હૈયે જ્યાં પગ દીધો ફ્લેટમાં, ત્યાં ફાગણની કોયલ સંભળાઇ….. પંખા, પલંગો, કબાટોને જોઇ પછી, ધીમેથી ફ્રિજને એ ખોલે, સનસેટ જોવાને બેઠા છે, સાંજે એ ગાર્ડનના ઝૂલે કમ્પાઉન્ડમાં ગોળગોળ ખુરશીમાં ફરતા રહી, ઓલ્યા કૃષ્ણની સમૃદ્ધિ તાગે, |
આમ અછતા ન થયા આમ ઉઘાડા ન થયા, સ્વપ્ન તો આંખમાં આવીને રહે કે ન રહે, તાગવા જાવ તો – ખોદાઇ ગયા છે દરિયા, એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું, સમુદ્ર લોહીમાં ખીલ્યો, ખીલ્યો, ઝૂલ્યો ને ખર્યો, આજ ખાબોચિયાનાં થાય છે શુકન રણમાં, આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ, |
Posted by
Maulik's Blog
at
3:03 PM
Labels: રમેશ પારેખ
પ્રિય ને તુજ નામ વચ્ચે મિત્ર લખવાનો વખત આવી ગયો, મિત્ર શબ્દના નીકળતા અર્થ વિશે માન છે, પણ શું કરું ? કેમ આ સંબંધના બદલાવથી બદલાય છે સંબોધનો ? અલ્પવિરામે ઘણીયે રાહ જોઇ તે છતાં જન્મ્યું નહીં, પેન અટકે શાહી છાંટું ને અચાનક લોહીના છાંટા ઊડે, |
સપના રૂપેય આપ ન આવો નજર સુધી ; મારા હ્રદયને પગ નીચે કચડો નહીં તમે, શ્રદ્ધાની હો સુવાસ, પ્રતીક્ષાના રંગ હો, આંખોમાં આવતાં જ એ વરસાદ થઇ ગયાં, મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો, ઉપકાર મુજ ઉપર છે જુદાઇની આગનો, મંજિલ અમારી ખાકમાં મળતી ગઇ સદા, ‘બેફામ’ તોય કેટલું થાકી જવું પડ્યું ? |
મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે, દીધો’તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને, મળ્યો છે નાબુદા એના પછી થઇ છે દશા આવી સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ, કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે, જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી, હતા જે દેહ એ તો થઇ ગયા માટી મહીં માટી, જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત, કદર બેફામ શું માગું જીવનની એ જગત પાસે, |
એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે ; હમદર્દ બની જાય જરા સાથમાં આવે ; શું એને ખબર, કોની નજર પ્યાસી રહી ગઇ ? એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો, વાતોની કલા લ્યે કોઇ પ્રેમીથી તમારા, રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હો, છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ, |
એક જ દશાનાં દૃશ્ય બે આંખો ને તીર છે; દેખાવમાં તો હાથની થોડી લકીર છે; ચંચળ નજરનાં એમ તો બેચાર તીર છે; દુઃખ એ જ છે કે કોઇ અહીં હમસફર નથી, કોઇ મને પછાડવા કોશિશ કરો નહીં, ફેલાવવા ન દેશો કદી હાથ એમને, ફાડું છું એક વસ્ત્ર, વણી લઉં છું હું બીજું, જગને બતાવવામાં હવે રસ નથી મને પ્રીતિની એ જ સાચી પીડા હોવી જોઇએ, ભટકી રહી છે રૂહ તો એની ગલી મહીં, |
હાથમાં કારોબાર રાખ્યો તેં એક ડગ છૂટથી ભરી ન શકું કોણ છું કોઇ દિ’ કળી ન શકું આંખમાં દઇ નિરાંતનું સપનું શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા મનોજ ખંડેરિયા |
Posted by
Maulik's Blog
at
2:58 PM
Labels: મનોજ ખંડેરિય
ફૂલપાંદળી જેવી કોમળ અધીર થઇને કશુંક કહેવા વક્ષ ઉપરથી તવ મેંદીરંગ્યા હાથ, |
Posted by
Maulik's Blog
at
2:58 PM
Labels: સુરેશ દલાલ
આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ |
Posted by
Maulik's Blog
at
2:57 PM
Labels: રમેશ પારેખ
થાય સરખામણી તો ઊતરતા છીએ |
Posted by
Maulik's Blog
at
2:55 PM
પ્રણયમા જવાની નિચોવાઇ જાશે ન રહેશે હવે હાથ હૈયું ન રહેશે, નયન સાથ રમવા ન એને જવાદો મરણને કહો પગ ઉપાડે ઝડપથી, સિધાવો, ન ચિંતા કરો આપ એની ! કદી દાનની વાત ઉચ્ચારશો મા નિહાળ્યા કરો જે કંઇ થાય છે તે વગોવે ભલે મિત્રો ‘ઘાયલ’ વગોવે ! |
Posted by
Maulik's Blog
at
2:55 PM
Labels: અમૃત 'ઘાયલ'
દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે, રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર, કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર, ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત, હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ, દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે, |
Posted by
Maulik's Blog
at
2:54 PM
Labels: કૈલાસ પંડિત
એક દી’ એમણે પોતે જાતે કહ્યું, કેવી હાલત ભલા થઇ હશે એ સમયે, કોક બીજાની હોતે જો આ માંગણી, પણ પ્રણેતા હો રૂપકના જેઓ ભલા તે છતાં મે કહ્યું, મારે કહેવું પડ્યું, કેવી સીધીને સાદી હતી વાત આ, |
દરિયાના મોજા કૈં, રેતીને પૂછે ; ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી ; ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી ; દરિયાના મોજા કૈં, રેતીને પૂછે ; |
એક છોકરીના હાથથી રૂમાલ પડે નામ કોનું રૂમાલમાં આ છોકરીએ ભર્યું છે પડ્યા ગામના બગીચાઓ ખાલી કુંજાર કારણ કે મંદિરે જાય છોકરી તો લોક શું કરવા ટળવળે બગીચે ? ગંધ છોકરીની આવી જે જીવને સહુ છોકરાને અરીસાઓ ઠપકો આપે કે કારણ કે ફળિયાના હીંચકે આ છોકરી એકલી બેસીને રોજ હીંચે. |
Posted by
Maulik's Blog
at
2:53 PM
Labels: રમેશ પારેખ
ડોલતા ભુજંગ માથે હાથ પસવાર્યો અમે; બહુ થયું તો લોહી સીંચી જાળવી તાજપ અસલ, દિલ મહીં ખૂંપી ગયા, નાદાન ખીલા ક્રૉસના, એક અટારીનું અચાનક તૂટવું ભારે પડ્યું ! ખાંધ પર સુખદુઃખની કાવડ, કરમાં ઝોળી ધૈર્યની, |
Posted by
Maulik's Blog
at
2:50 PM
Labels: શૂન્ય પાલનપૂરી
વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે ; જ્યાં જુઓ ત્યાં બસ બધે એક જ વદન દેખાય છે ; એમ તો એનું અચાનક પણ મિલન થઇ જાય છે ; આવ મારાં આંસુની થોડી ચમક આપું તને, એટલે સાકી, સુરા પણ આપજે બમણી મને, હોય ના નહિ તો બધોય માર્ગ અંધારભર્યો, હું કરું છું એના ઘરની બંધ બારી પર નજર, પ્યાર કરવો એ ગુનો છે એમ માને છે જગત, છે લખાયેલું તમારું નામ એમાં એટલે, છે અહીં ‘બેફામ’ કેવળ પ્રાણની ખુશ્બૂ બધી, |
શ્રી કૃષ્ણ દવે નુ એક કટાક્ષ કાવ્ય… |
એક હતો રેઇનકોટ તું જ ઓઢને ! હું નહીં હું નહીં કરતાં આપણે સારું થયું ને ? કે….. બકુલ ત્રિપાઠી |
Posted by
Maulik's Blog
at
2:44 PM
Labels: બકુલ ત્રિપાઠી
જીવતા બાપને ‘ડેડ’ કહે અને બા ઇજિપ્તની ‘મમી’, પા પા કહીને અડધો કરે ને મોમની બનાવે મીણબત્તી, ઘર સ્કૂલોમાં ફેરવાયાં સ્કૂલોમાં ઓપન હાઉસ, દેશના ભાગાકાર કરીને માગે સહુ ડોનેશન (દો-નેશન), શિક્ષણ કે sick ક્ષણ છે, સંસ્કૃતિનું કેવું મરણ છે ? ક્યાં સુધી આ જોયા કરવું, ક્યાં સુધી ચાલશે આમ ? શિક્ષણ – રાજેન બ્રહ્મભટ્ટ |