ધારો કે આંખ હો, કુંવારી કન્યકા ધારો કે ફરક્યું તે નૈં કહું – નું નામ ધારો કે મલક્યું તે અમથું ગુલાબ ધારો કે મ્હેક્યું તે અષાઢી આભ ધારો કે વરસ્યું તે નીંદરનું રાજ ધારો કે તરસ્યું તે પૈણ્યાનું મન જયેન્દ્ર શેખડીવાળા |
Gujarati sahitya Collected from Net (Poems, Ghazals, Articles)
ધારો કે આંખ હો, કુંવારી કન્યકા ધારો કે ફરક્યું તે નૈં કહું – નું નામ ધારો કે મલક્યું તે અમથું ગુલાબ ધારો કે મ્હેક્યું તે અષાઢી આભ ધારો કે વરસ્યું તે નીંદરનું રાજ ધારો કે તરસ્યું તે પૈણ્યાનું મન જયેન્દ્ર શેખડીવાળા |
Powered by Blogger. DownRight Blogger Theme v1.4 created by (© 2007) Thur Broeders