ધારો કે એક સાંજે આપણે મળ્યાં અને આપણે હળ્યાં ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ કરી વાંચશું? માનો કે હોઠ સહેજ મોરી ઊઠ્યા ને છાતીમાં મેઘધનુષ ફોરી ઊઠ્યાં આકાશે આમ ક્યાંક ઝૂકી લીધું ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું માનો કે આપણે ખાધું-પીધું અને માનો કે રાજ ! થોડું કીધુંયે રાજ, ધારો કે રાણી ! તમે જીતી ગયાં અને ધારો કે વાયરા વીતી ગયા |
Saturday, May 12, 2007
Posted by
Maulik's Blog
at
11:53 AM
Labels: જગદીશ જોષી