આ છોકરીઓ ગજબની ચીજ છે ! આંખો જાણે કે એની હેલોજન લાઇટ, બુક્કાની બાંધીને સ્કૂટર ચલાવે જાણે એક રીતે જુઓ તો સેલ્ફસ્ટાર્ટ આઇટમ ચહેરા પર ખીલ જોઇ અરીસાને ગાળ દે, અંદર-અંદરથી એવી ચોળાયા કરતી કે ચાલુ-બંધ ચાલુ-બંધ થાતી આ છોકરીઓ એની કોઇ બહેનપણી સાથે હું બોલું મારે તો શું ! હું તો હાંઇકે રાખું, રહેવા દે ભઇલા, એ એમ નહિ માને, |
Saturday, May 12, 2007
Posted by
Maulik's Blog
at
11:26 AM
Labels: નિનાદ અઘ્યારુ


