ધંધો ન કોઇ ગમતો, ના નોકરી ગમે છે, એનો જ એક ચહેરો ઘૂમ્યાં કરે મગજમાં, ટી શર્ટ, જીન્સ પહેરેલી, બહેનપણીઓ વચ્ચે - બાબત એ ગૌણ છે કે, એમાં લખેલ શું છે, સખીઓની સંગ જ્યારે એ ખાય શીંગ ખારી, ‘નિનાદ’ લાગણીના એ કાર્ડનું કરે શું ? |
Saturday, May 12, 2007
Posted by
Maulik's Blog
at
11:27 AM
Labels: નિનાદ અઘ્યારુ


