આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે વરસાદ ભીંજવે ; નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે, ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે, પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે; બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે; અહીં આપણે બે અને વરસાદ ભીંજવે થરથર ભીંજે આંખકાન વરસાદ ભીંજવે; |
Saturday, May 12, 2007
Posted by
Maulik's Blog
at
11:35 AM
Labels: રમેશ પારેખ