હાથને ચીરો તો ગંગા નીકળે બોમ્બની માફક પડે કાયમ સવાર કોઇ સપનું છીછરું વાગ્યું હતું સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ, એ શું ક્બ્રસ્તાનનું ષડયંત્ર છે? દાબડીમાં એક માણસ બંધ હોય વક્ષની ખંડેર ભૂમિ ખોદતાં માર્ગમાં આવે છે મૃત્યુની પરબ ર નીરંતર મેશ-માં સબડે અને - રમેશ પારેખ |
Friday, December 5, 2008
Posted by
Maulik's Blog
at
10:53 AM
Labels: રમેશ પારેખ
એક એવું ઘર મળે આ વિશ્ર્વમાં, એક એવું આંગણું કે જયાં મને; એક બસ એક જ મળે એવું નગર; ‘કેમ છો ?’ એવું ય ના ક્હેવું પડે; એ એવી હોય મહેફિલ જ્યાં મને, એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે, તો ય તે ના રંજ કૈં મનમાં રહે- - માધવ રામાનુજ |
Posted by
Maulik's Blog
at
10:52 AM
Labels: માધવ રામાનુજ
Wednesday, October 22, 2008
મારે કવિતા લખવી નથી. |
Posted by
Maulik's Blog
at
3:20 PM
Labels: સુરેશ દલાલ
Friday, October 17, 2008
એક વાત કહી રહ્યો છું સાહિત્યના વિષયમાં |
દર્દ રાખે છે દિલ બધા માટે, |
મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી |
સાત સમંદર તરવા ચાલી, જ્યારે કોઇ નાવ અકેલી, |
Posted by
Maulik's Blog
at
10:16 AM
Labels: શૂન્ય પાલનપૂરી
સૃષ્ટિ છે એક કોયડો ને અણઉકેલ છે |
Posted by
Maulik's Blog
at
10:15 AM
Labels: રમેશ પારેખ
Saturday, January 5, 2008
ખરીદી લીધું છે રાતે જે સપનું ચાંદનીનું છે |
Posted by
Maulik's Blog
at
4:40 PM
Labels: શેખાદમ આબુવાલા
ન સંશય છે કે ના કોઈ દ્વિધા છે, |
મને સાચ્ચો જવાબ દઇશ તું? |
Posted by
Maulik's Blog
at
4:33 PM
Labels: મુકેશ જોષી