એક એવું ઘર મળે આ વિશ્ર્વમાં, એક એવું આંગણું કે જયાં મને; એક બસ એક જ મળે એવું નગર; ‘કેમ છો ?’ એવું ય ના ક્હેવું પડે; એ એવી હોય મહેફિલ જ્યાં મને, એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે, તો ય તે ના રંજ કૈં મનમાં રહે- - માધવ રામાનુજ |
Friday, December 5, 2008
Posted by Maulik's Blog at 10:52 AM
Labels: માધવ રામાનુજ