હાથને ચીરો તો ગંગા નીકળે બોમ્બની માફક પડે કાયમ સવાર કોઇ સપનું છીછરું વાગ્યું હતું સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ, એ શું ક્બ્રસ્તાનનું ષડયંત્ર છે? દાબડીમાં એક માણસ બંધ હોય વક્ષની ખંડેર ભૂમિ ખોદતાં માર્ગમાં આવે છે મૃત્યુની પરબ ર નીરંતર મેશ-માં સબડે અને - રમેશ પારેખ |
Friday, December 5, 2008
Posted by Maulik's Blog at 10:53 AM
Labels: રમેશ પારેખ