દરેક ખુશી છે અહિ લોકો પાસે, પણ હસવા માટે સમય નથી |
Saturday, January 10, 2009
આભાર તારો કે આવી મિત્રતા આપી, |
કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને, |
તું મને મળતી ખરી પણ મન વગર, |
ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો; |
Posted by
Maulik's Blog
at
4:30 PM
Labels: શેખાદમ આબુવાલા
Monday, January 5, 2009
જીવતા બાપને ‘ડેડ’ કહે અને બા ઇજિપ્તની ‘મમી’, |
ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે? |